અમરેલીઃ ધારીમાં વાતાવરણમાં પલટો, ગઢીયા-વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું | Rainfall in amreli dhari gadhiya virpur weather gujarat

હવામાન / અમરેલીઃ ધારીમાં વાતાવરણમાં પલટો, ગઢીયા-વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું

Rainfall in amreli dhari gadhiya virpur weather gujarat

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે અમરેલીના ધારીમાં વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. એકાએક વરસાદી ઝાપટા પડતા ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ