હાલાકી / જાયે તો જાયે કહાં સે? અમરેલીમાં તસવીરોમાં જુઓ ગામની હાલત, નઘરોળ તંત્ર હજુ નીદ્રામાં

rain water on amreli diversion people demand new road for transport

અમરેલીમાં લોકોના હાલ બેહાલ બન્યા છે. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યુ છે. લોકો નદીમાંથી અવર જવર કરી રહ્યા છે. પણ તંત્રની ઉંઘ નથી ઉડી રહી. અમરેલી રાજુલા નેશનલ હાઇવેનો પુલ માન્ડરડી ગામ નજીક તૂટી જતા તેના કેટલાક હિસ્સા જમીન દોસ્ત કરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ