ગુજરાત / મેઘતાંડવઃ જામકલ્યાણપુરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, ભૂજનું હમીરસર તૂટવાની શક્યતા, ઇડરમાં કાર તણાઇ

Rain in gujarat dwarka kutch Hamirsar Idar weather department

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. દેવભૂમિ દ્વારાના કલ્યાણપુર, જામખભાળિયા, કચ્છ, જૂનાગઢ, દ્વારકા, છોટાઉદેપુર, તાલાલા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે હજુ હવામાન વિભાગે બે દિવસની આગાહી આપી છે. જેને લઇને ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે આજે વરસેલા વરસાદની તારાજીના દ્રશ્યો જુઓ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ