VIDEO / અમદાવાદમાં અનરાધાર: દીવાલ ધરાશાયી થતાં કારને લોકોએ દોરડેથી ખેંચી, VIDEO વાયરલ

Rain in Gujarat ahmedabad c g road car video

અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને ઠેર-ઠેર રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ત્યારે ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા C.G. રોડ પર ઈમારતની દિવાલ ધરાશાયી થતાં કાર દબાઈ હતી જેને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ