આગાહી / ગુજરાતવાસીઓ ફરી એકવાર ભીંજાવા તૈયાર રહેજો, આ તારીખે ફરી આવી શકે છે વરસાદ

rain forecast weather department gujarat ahmedabad

રાજ્યમાં શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે અને ઉનાળો દસ્તક દઇ રહ્યો છે. ત્યારે હવે ઉનાળાની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ