માવઠું / ભરશિયાળે ફરી વરસાદમાં પલળવાની તૈયારી રાખજો, હવામાન વિભાગે કરી આગાહી

Rain forecast North gujarat saurashtra 23 december

ગુજરાતના ખેડૂતોનું ચોમાસામાં મેઘરાજાએ અતિવૃષ્ટિ કરી ત્યારે હવે ભરશિયાળે પણ કમોસમી વરસાદની આગાહી થતા ખેડૂતો ચિંતામાં વધારો થઇ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ