મહામારી / કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

rahul gandhi tested corona positive

કોંગ્રેસના પીઢ નેતા રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે સવારે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ