રાજનીતિ / દિગ્ગજ નેતા અંગે રાહુલ ગાંધીનું મોટું નિવેદન, કહ્યું 'ભાજપમાં સન્માન નથી, અહીં હોત તો CM બનાવી દેત'

rahul-gandhi-on-jyotiraditya-scindia-in-congress-youth-wing-meeting-delhi

રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા મધ્ય પ્રદેશના એક સમયના દિગ્ગજ કોંગ્રેસ નેતા અને પોતાના મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને કોમેન્ટ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ