દિલ્હી / રાહુલની નાગરિકતા મામલે ફરી RTI, ગૃહ મંત્રાલયે માહિતી આપવા ભણ્યો નનૈયો

rahul gandhi citizenship case centre refuses to share details under rti

રાહુલ ગાંધીની નાગરિકતા મામલે એક વ્યક્તિએ RTI કરીને ગૃહ મંત્રાલય પાસે માહિતી માગી હતી. જોકે, કેન્દ્ર સરકારે RTI અંર્તગત માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે, માહિતી આપવામાં આવે તો તેની તપાસ પ્રક્રિયા પર અસર થઈ શકે છે અને સંપૂર્ણ પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ