ક્રિકેટર / કાંગારુ આકારની કેક કટ કરવા અજિંક્ય રહાણેએ કર્યો હતો ઈન્કાર, આપ્યું આ કારણ

Rahane denies to cut the kangaroo shape cake

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. તેની સાથે રહાણે દ્વારા કાંગારુની છબી વાળી કેક ના કાપવા અંગની બાબતમાં પણ ચર્ચામાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ