Quad Meeting  / દિલ્હીમાં આજે Quad વિદેશ મંત્રીઓની બેઠક, ચીનના આક્રમક વલણ સહિત વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Quad foreign ministers meeting in Delhi today

ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આજે યોજાનારી બેઠક અગાઉની બેઠકની ચર્ચાઓ ચાલુ રાખવાની તક પૂરી પાડશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ