કેશલેસ / 50 લાખ લોકોના હેલ્થ પર સંકટઃ CGHS દ્વારા ખાનગી હોસ્પિટલોને કેશલેસ સેવાઓ બંધ કરવાનું અલ્ટીમેટમ

Pvt hospitals may suspend cashless services says IMA

દેશમાં અંદાજે 50 લાખ લોકોના સ્વાસ્થ્યની સેવા પર સંકટના વાદળો ઘેરાયાં છે. જેનું મુખ્ય કારણ છે કે દે દેશમાં આવેલ કેટલીક ખાનગી હોસ્પિટલને CGHS (સેન્ટ્રલ ગર્વનમેન્ટ હેલ્થ સ્કીમ) પેનલ હેઠળ કેશલેસ સેવાઓ બંધ કરવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ પર CGHS પર બાકી રહેલી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ