તંત્ર એક્શનમાં / ખરા છો તમે! ભારે વરસાદ વચ્ચે પણ બનાવી રહ્યા હતા રોડ, VIDEO વાયરલ થયો અને પછી જાણો શું થયું

punjab officers suspended after viral video of road construction during heavy rainfall

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોના કારણે ચાર પંજાબી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ મામલો ભારે વરસાદ વચ્ચે રોડ નિર્માણ સાથે જોડાયેલો છે. ઈન્ટરનેટ પર પણ હવે આ વીડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ