પંજાબ / ગુરુદાસપુરમાં ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ, મૃતકોની સંખ્યા 23એ પહોંચી, આગ પર મેળવાયો કાબુ

Punjab Gurdaspur fire breaks out at a fire crackers factory in Batala

પંજાબનાં ગુરૂદાસપુર જિલ્લાનાં બટાલા સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત નિપજ્યાં છે. ઉપરાંત આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયાં હોવાંની પણ આશંકા સેવાઇ રહી છે. આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યાં છે અને અંતે આ આ આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ