Coronavirus / આ રાજ્યના DGPથી માંડી તમામે પોતાનું નામ બદલ્યું, એવું તો શું થયું કે તમામ પોલીસકર્મીને પોતાના નામ બદલવા પડ્યા

Punjab DGP Dinkar Gupta changes his name on his badge to 'Harjeet Singh' for today

કોરોના વોરિયર્સ સાથે થઈ રહેલા અમાનવીય વર્તન અને આ વોરિર્સના સન્માનમાં પંજાબ પોલીસે એક અનોખો સુંદર પ્રયત્ન કર્યો છે. પંજાબના DGPએ ‘હું પણ હરજીત’ કેમ્પેઈન ચલાવ્યુ છે. આજે પંજાબના તમામ કેડરના પોલીસકર્મીની નામ પ્લેટ પર હરજીત સિંહ લખેલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ