મોટો નિર્ણય / આ રાજ્યના મુખ્યમંત્રીએ 4 હજારથી વધુ સફાઈ કર્મચારીઓને કર્યા કાયમી

 punjab cabinet to regularise safai sewaks cm charanjit singh channi

પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા.જેમાં સફાઈ કર્મીઓને નિયમિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ