ધર્મ / નંદીના કાનમાં આ રીતે કહો તમારી મનોકામના, પુરી થશે દરેક ઈચ્છા, જાણો આ નિયમ

puja path shiv temple know how to wish in nandi ears know more

કોઈપણ શિવ મંદિરમાં નંદીજી શિવથી થોડે દૂર તેમની સામે બિરાજમાન હોય છે અને એવું માનવામાં આવે છે કે જો નંદીના માધ્યમથી કોઈ પણ ઈચ્છા કહેવામાં આવે તો ભગવાન શિવ જરૂર પૂરી કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ