નિર્ણય / કોરોના સંકટ વચ્ચે ગુજરાતના વધુ એક તાલુકામાં 10 દિવસનું જનતા લૉકડાઉન

public appeal for a municipal lockdown in nadiad

ગુજરાતમાં કોરોના મહામારી ઓછું થવાની નામ નથી લઈ રહી ત્યારે હવે સરકાર લૉકડાઉન આપે કે ન આપે પણ પ્રજા જાતે જ સેલ્ફ લૉકડાઉન પાળી રહી છે. રાજ્યના ભરૂચ સહિત ઘણા જિલ્લામાં આ પહેલા પણ આ રીતનું લૉકડાઉન યોજાયું હતુ. ત્યારે હવે આજે 7 દિવસના જનતા લૉકડાઉન બાદ જનતા અને વેપારીઓ સાથે ચર્ચા કરી નડીયાદ નગરપાલિકા દ્વારા વધુ વધુ 10 દિવસના જનતા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ