સલામ / અમદાવાદીઓએ પોલીસને જે પાઠ ભણાવ્યો તે જોવા જેવો છે

Public action on Ahmedabad traffic Police

જ્યારે સામાન્ય જનતા કોઇ પણ પ્રકારનાં ટ્રાફિક નિયમોનું પાલન ના કરે તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને દંડ ફટકારવામાં આવતો હોય છે ઉપરાંત સામાન્ય જનતાને કાયદા બતાવવામાં આવે છે પરંતુ જ્યારે જો ટ્રાફિક પોલીસ જ નિયમનો ભંગ કરે ત્યારે આખરે કાયદો ક્યાં જતો રહે છે. શું ટ્રાફિક પોલીસ માટે કોઇ નિયમ લાગુ પડતો નથી. સામાન્ય નાગરિક સિસ્ટમને જ્યારે સિસ્ટમમાં લાવવા પર ઉતરે ત્યારે કેવો પાઠ ભણાવી શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ