બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / PUBG Nude call and screenshots, CA student has a great experience, girls Chete

રાજકોટ / PUBGથી લફરુ! ન્યૂડ કોલ અને સ્ક્રીનશોર્ટ, CAની વિદ્યાર્થિનીને થયો વરવો અનુભવ, છોકરીઓ ચેતે

Dinesh

Last Updated: 07:37 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber crime news: પબ્જી ગેમ રમતા સમયે યુવક અને યુવતી વચ્ચે મેસેજ દ્વારા આપ લે થતી હતી. ત્યારબાદ યુવક દ્વારા પ્રથમ ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને ત્યારબાદ વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર યુવતી સાથે વાતચીત કરવામાં આવતી હતી.

રાજકોટ જિલ્લામાં ન્યુડ વીડિયો કોલનો બનાવ સામે આવ્યો હતો.  જેમાં 31 વર્ષીય સચિન યાદવ નામના દિલ્લીના વ્યક્તિની રાજકોટ સાયબરક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આરોપી દ્વારા પબ્જી ગેમના માધ્યમથી રાજકોટ શહેર ખાતે રહેતી અને સીએનો અભ્યાસ કરનારી યુવતી સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. 

આરોપીની તસવીર

વિદ્યાર્થિનીને ન્યૂડ કોલ કરવો પડ્યો ભારે

પબ્જી ગેમ રમતા સમયે યુવક અને યુવતી વચ્ચે મેસેજ દ્વારા આપ લે થતી હતી. ત્યારબાદ યુવક દ્વારા પ્રથમ ફેસબુક,ઇન્સ્ટાગ્રામ અને ત્યારબાદ વોટ્સએપ સહિતના પ્લેટફોર્મ પર યુવતી સાથે વાતચીત કરવામાં આવતી હતી. યુવતીને પોતાના વિશ્વાસમાં લઈ ન્યુડ વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો. જે ન્યુડ વીડિયો કોલ રેકોર્ડ કરી તેમજ તેના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસે બિભત્સ માંગણી કરવામાં આવતી હતી. 

વાંચવા જેવું: પોલીસ ભરતીની તારીખ જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, પણ આ વાતનું રાખજો ધ્યાન

PUBG ગેમથી થયો હતો કોન્ટેક્ટ

CAનો અભ્યાસ કરનારી યુવતી અભ્યાસની સાથો સાથ ફ્રી સમયમાં પબ્જી ગેમ પણ રમતી હતી. યુવતી જ્યારે પબ્જી ગેમ રમી રહી હતી ત્યારે શેડો ડેડ નામથી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેની એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ગેમ રમતા સમયે મેસેજના માધ્યમથી વાતચીત થતી હતી. સમગ્ર મામલે યુવતી દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ આઇટી એક્ટ 66(D), 67(A) મુજબ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે હાલ તો પોલીસે આરોપીને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ