ખળભળાટ / ભાવનગરમાં મહિલા PSI સાથે દુષ્કર્મ કરનાર કચ્છના PSIની ધરપકડ, થયો ચોંકાવનારો ખુલાસો

PSI Rakesh katara rape bhavnagar woman psi gujarat

પોલીસ બેડાની આબરૂને લાંછનરૂપ કહી શકાય તેવો એક કિસ્સો બનતા પોલીસ બેડામાં ચકચાર મચી જાવ પામી છે. ભાવનગરમાં મહિલા PSI સાથે ભૂજના PSIએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Loading...