રાજનીતિ / પ્રિયંકાના કેન્દ્ર પર પ્રહાર, કહ્યું- ખેડૂતોના પેટને લાત મારી મિત્રોના ખિસ્સા ભરી રહી છે સરકાર

Priyanka Gandhi Congress Leader Farmer

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવિટ કરી સરકાર હલ્લા બોલ કર્યું છે. પ્રિયંકાએ ટવિટ કરી જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના પેટને લાત મારી પોતાના મિત્રોના પોકેટ ભરી રહી છે. જે દિવસથી દેશનો ખેડૂત જાગશે, તે દિવસથી સાવધાન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ