બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / મનોરંજન / બોલિવૂડ / priyanka chopra reveals she still starts crying if she fails know why

બોલિવૂડ / "સ્ટ્રોંગ છું પણ નિષ્ફળતા પર રડી જવાય છે", કરિયરમાં ફેલિયરને લઈને પ્રિયંકાએ કર્યા ખુલાસા

Arohi

Last Updated: 05:23 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રિયંકા ચોપડાએ કહ્યું હતું કે હવે જીવન અને નિષ્ફળતાઓ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ ઘણો બદલાઈ ગયો છે. એવી ઘણી વસ્તુઓ છે જેના વિશે હું વાત નથી કરતી.

  • પ્રિયંકા ચોપડાએ ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો 
  • નિષ્ફળતાથી ક્યારેક રડી જવાતું હતું 
  • મારો દ્રષ્ટિકોણ બદલાયો 

પ્રિયંકા ચોપડા આજની તારીખમાં એક ગ્લોબલ અભિનેત્રી તરીકે પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ જાણે છે કે આંતરરાષ્ટ્રીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે પોતાના દમ પર આ સ્થાને પહોંચી છે. પરંતુ, હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા ખુલાસા કર્યા છે. 

એક સફળ અભિનેત્રી હોવા છતાં, તેણે પોતાની નિષ્ફળતા વિશે એવી વાત કહી છે, જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરશો. બધાની જેમ પ્રિયંકાનો પણ એક માઈનસ પોઈન્ટ છે જેના પર તેણે ખુલીને વાત કરી છે. તો ચાલો જાણીએ પ્રિયંકા ચોપરાનું શું કહેવું છે?

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

મધરહુડને એન્જોય કરી રહી છે પ્રિયંકા
મધરહુડ એન્જોય કરી રહેલી પ્રિયંકા ચોપરાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના વિશે ઘણી વાતો કહી છે. નિષ્ફળતા પર વાત કરતાં તેણીએ કહ્યું, “હવે તે જીંદગી અને નિષ્ફળતાને ખૂબ જ અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તેના નજરીયામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેના જીવનમાં પણ ઘણી નિષ્ફળતાઓ આવી. મારી પાસે ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે હું વાત નથી કરતી. હું આજે પણ મારા પરિવાર સાથે રડું છું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

નિષ્ફળતા જીવનનો એક ભાગ
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, હું એવી વ્યક્તિ નથી કે જે નિષ્ફળતા પર અટકી જાઉં. કારણ કે, નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે જેનાથી આપણે ભાગી શકતા નથી. તે દરેકના જીવનમાં આવે છે. હું આજે 40 વર્ષની છું. પરંતુ જ્યારે હું મારી નિષ્ફળતાઓ વિશે વિચારું છું, ત્યારે મને ઘણું દુઃખ થાય છે. પરંતુ, પછી હું ફરી ઉભી થવ છું અને પોતાને 20ના દાયકાની તુલનામાં ઘણી મજબૂત અનુભવું છું."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Priyanka (@priyankachopra)

આ ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો પ્રિયંકાની પાસે હોલીવુડથી લઈને બોલીવુડ સુધીના ઘણા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં જ રિચર્ડ મેડન સાથે સ્પાઈ થ્રિલર સિરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે. ત્યાં જ તે બોલિવૂડ ફિલ્મ ઝી લે ઝારામાં પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ