Holi 2020 / ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પહોંચ્યા બોલિવૂડના બિગ સેલેબ્સ, જાણો કોણે-કોણે કરી મસ્તી

Priyanka Chopra and Nick Jonas twin in white at Isha Ambanis Holi party

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ શુક્રવારે હોળી પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ હાજર રહ્યાં હતા. ઈશા અંબાણીની બેસ્ટ ફ્રેન્ડ પ્રિયંકા ચોપડા પણ પતિ નિક જોનાસ સાથે આ પાર્ટીમાં જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ