ખાનગીકરણ / મોદી સરકાર 60 જેટલી કંપનીઓ બંધ કરશે અથવા પ્રાઈવેટ હાથમાં આપશે

 privatization modi government will sell or close 60 companies

ખાતર, કપડા, રસાયણ અને પેટ્રોકેમિકલ, ફાર્માસ્યૂટિકલ્સ અને વાણિજ્ય મંત્રાલયો અંતર્ગત 60 કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમોના ખાનગીકરણ અથવા તો બંધ કરવા માટેની લિસ્ટ તૈયાર થવાની સંભવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ