ગપસપ / ગુજરાત કોંગ્રેસના નેતાઓની અમદાવાદના ફાર્મ હાઉસમાં ખાનગી બેઠક, જાણો કયા નેતાઓ રહ્યા હાજર

Private meeting of Gujarat Congress leaders at Farm House, Ahmedabad

ગુજરાત કોંગ્રેસના નેતાઓની એક ખાનગી બેઠક અમદાવાદના એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે મળી હતી, અચાનક ખાનગી બેઠક મળતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ