IPL 2022 / દિલ્હી કેપિટલ્સનાં સ્ટાર ખેલાડીને નિયમ તોડવો પડ્યો ભારે! ફટકારાયો મોટો દંડ

prithvi shaw was fined to breach the code of conduct

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં દિલ્હીનાં પૃથ્વી શૉ પર નિયમોનાં ઉલ્લંઘન માટે દંડ ફટકારવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ