બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / Politics / prime minister narendra modi,national creator awards,Delhi,

રાજકારણ / 'આ ચૂંટણીમાં પણ સફાયો થઇ જશે', National Creators Awardsમાં PM મોદીનું નિવેદન

Ajit Jadeja

Last Updated: 02:53 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદી નેશનલ ક્રિએટર્સ એવોર્ડના કાર્યક્રમમાં પહોચ્યા અને અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરનાર 23 લોકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા. તેમણે કહ્યુ આ વખતે ચૂંટણીમાં પણ સફાઇ કરવાની છે.

પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા કન્ટેન્ટ સર્જકોને નેશનલ ક્રિએટર્સ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન તેમણે યુવાનો સાથે વાતચીત કરી હતી. નેશનલ ક્રિએટર્સ એવોર્ડની શરૂઆત અંગે તેમણે જણાવ્યુ હતું.

" આ વખતે ચૂંટણીમાં પણ સફાઇ થવાની છે"
પીએમ મોદીએ પ્રથમ રાષ્ટ્રીય લેખક પુરસ્કારમાં મલ્હાર કલાંબેને સ્વચ્છતા રાજદૂત પુરસ્કારથી સન્માનિત કર્યા. એવોર્ડ મળ્યા પછી કલાંબેએ જણાવ્યુ કે તેઓ પીએમ મોદી સાથે સફાઇ સંબંધિત વીડિયો  બનાવવા ઇચ્છે છે. તેના જવાબમાં પીએમએ કહ્યુ કે તેને તક મળશે. તેના પછી તેમણે કહ્યુ કે દરેક પ્રકારની સફાઇમાં તેનો ઉપયોગ થઇ શકે છે. આ ચૂંટણીમાં પણ સફાઇ કરવામાં આવનાર છે.

 

શું કહ્યું પીએમ મોદીએ?

આજે એક બીજો સંયોગ છે કે આ પ્રથમ નેશનલ ક્રિએટર્સ એવોર્ડનું આયોજન મહાશિવરાત્રીના શુભ દિવસે કરવામાં આવ્યુ છે. મારી કાશીમાં ભગવાન શિવજી વિના કંઈ જ ચાલતું નથી. શિવજીને ભાષા, કલા અને સર્જનાત્મકતાના પિતા માનવામાં આવે છે. આપણા શિવ નટરાજ છે. શિવના ડમરુમાંથી મહેશ્વર સૂત્રો પ્રગટ થયા છે. શિવનું તાંડવલય સર્જનનો પાયો નાખે છે. હું તમને અને તમામ દેશવાસીને મહાશિવરાત્રી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, પરંતુ હું પહેલીવાર જોઈ રહ્યો છું કે અહીં હાજર પુરુષો પણ તાળીઓ પાડી રહ્યા છે. હું એ દરેક  દીકરીઓને અભિનંદન આપુ છે જેમને આજે પુરસ્કાર મળ્યો છે. મને તમારા બધા પર ગૌરવ છે. હું દેશ અને દુનિયાની મહિલાઓને શુભેચ્છા પાઠવું છું. આજે મેં ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે."

કોને કોને અપાયો ક્રિએટર્સ એવોર્ડ ?

નામ                                  ક્ષેત્ર
કીર્તિકા ગોવિંદાસામી         શ્રેષ્ઠ વાર્તાકાર
રણવીર અલ્હાબાદિયા       ડિસરપ્ટર ઓફ ધ યર
પંક્તિ પાંડે                       ગ્રીન ચેમ્પિયન
જયા કિશોરી                    સામાજિક પરિવર્તન
મૈથિલી ઠાકુર                   સાંસ્કૃતિક રાજદૂત
ડ્રુ હિક્સ                          આંતરરાષ્ટ્રીય સર્જક
કામિયા જાની                   ટ્રૈવલ
ગૌરવ ચૌધરી                   ટેક
મલ્હાર કલાંબે                 સ્વચ્છતા
જાન્હવીસિંહ                   હેરિટેજ ફેશન
શ્રદ્ધા                             મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર્સ(મહિલા)
RJ રૌનક                       મોસ્ટ ક્રિએટિવ ક્રિએટર્સ(પુરુષ)
નમન દેશમુખ                શિક્ષણ
અંકિત બૈયાનપુરિયા       આરોગ્ય અને તંદુરસ્તી
નિશ્ચય (ટ્રિગર વ્યક્તિ)    ગેમિંગ
અરિદમન                     શ્રેષ્ઠ માઇક્રો સર્જક
પિયુષ પુરોહિત             શ્રેષ્ઠ નેનો સર્જક
અમન ગુપ્તા                  સેલિબ્રિટી ક્રિએટર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ