બેઠક / 23 સપ્ટેમ્બરે PM મોદી 7 રાજ્યોના CM સાથે કરશે ચર્ચા, આ મુદ્દે થઈ શકે છે વાતચીત

prime minister narendra modi to hold virtual discussion with 7 states chief ministers on sept 23

PM મોદી દેશમાં કોરોનાની બગડતી સ્થિતિને સુધારવા માટે ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 23 સપ્ટેમ્બરે ચર્ચા કરશે. તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સામેલ હશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ