ચૂંટણી / રાણીપની નિશાન સ્કૂલ ખાતે વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન, લાગ્યા મોદી-મોદીના નારા

Prime Minister Narendra Modi made the poll at Ranip's target school

આજે રાજ્યની 26 લોકસભાની બેઠકો માટે તથા વિધાનસભાની 4 બેઠકોનું પણ મતદાન થઇ રહ્યું છે ત્યારે ગુજરાત આવેલ વડાપ્રધાન મોદીએ રાણીપ ખાતે આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ