વધારો / ડુંગળીની રાહે બટાકાઃ માત્ર દસ જ દિવસમાં ભાવ બમણા થઈ ગયા

price of potato has also gone up

ડુંગળી બાદ હવે બટાકાના ભાવ પણ સામાન્ય માનવીને પરવડે નહીં એટલા મોંઘા થઇ ગયા છે. છેલ્લા ૧૦ દિવસમાં બટાકાના છુટક ભાવ બમણા થઇ ગયા છે અને આજકાલ રૂ.૪૦-૫૦ના કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ગઇ સાલ ડિસેમ્બરની તુલનાએ બટાકાના ભાવ બેથી ત્રણ ગણા વધી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ