તમારા કામનું / મોંઘવારીનો મારઃ આવતીકાલથી આ તમામ વસ્તુઓના વધશે ભાવ, જાણી લો યાદી

price hike mobile phones car air conditioners refrigerator tv from 1st april 2021

1 એપ્રિલથી નવા નાણાકિય વર્ષની શરુઆત થઈ જશે. જોકે નાણા વર્ષમાં સામાન્ય વ્યક્તિને મોંઘવારીનો ફટકો પડશે. જાણો શું શું મોંઘું થઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ