સંશોધન / વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી ટેકનોલોજી, હવે કચરો પણ નહીં જાય બેકાર ને બનશે કિંમતી વસ્તુ

Precious jet fuel will be made from plastic waste

એસોસિએટ પ્રોફેસર હનવુ લેઇએ જણાવ્યું કે દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો બહુ મોટી સમસ્યા છે. આ કચરાને રિસાઇકલ કરીને ઉપયોગમાં લેવાની સૌથી સારી રીત વિકસાવાઇ છે. એપ્લાઇડ એનર્જી જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયુ છે કે આ ટેકનિકમાં ઓછી ઘનતા ધરાવતી પોલિથીન, પાણી અને દુધની બોટલો, પ્લાસ્ટિક બેગ વગેરેને ત્રણ મિલીમીટર સુધીનાં નાના ટુકડાઓમાં કાપી દેવાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ