નિર્ણય / દીવ-દમણ અને દાદરા-નગર હવેલીની રાજધાની 'દમણ', હવે લાગૂ થશે આ કાયદો

Prakash javadekar modi cabinet approves amendments merger dadra nagar haveli daman diu gst

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણ અને દાદરા-નગર હવેલીની રાજધાની દમણ કરવાનો નિર્ણય કરી લીધો છે. ગત દિવસોથી જ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને મેળવીને એક પ્રદેશ બનાવી દીધો હતો. આ સિવાય કેટલાક કાયદાઓને પણ મંજૂર અપાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ