ચર્ચા / સૌથી મોંઘો ભારતીય એક્ટર બન્યો પ્રભાસ, સાહો માટે મળી આટલા કરોડ ફી !

30 ઓગસ્ટે થિયેટરોમાં પ્રભાસની એક્શન એન્ટરટેનર ફિલ્મ સાહો રિલીઝ થશે. મૂવીમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર નજરે આવશે. સાહો 2019ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ માટે પ્રભાસ શ્રદ્ધાને ભારે ભરકમ ફી મળવાની ચર્ચા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ