ઉંમર પહેલા વધી રહ્યા છે સફેદ વાળ? ઘરે બેઠા કરો આ ઉપાય રાતોરાત થશે ફાયદો | potato peel can turn your grey hair into black shiny

Health Tips / ઉંમર પહેલા વધી રહ્યા છે સફેદ વાળ? ઘરે બેઠા કરો આ ઉપાય રાતોરાત થશે ફાયદો

potato peel can turn your grey hair into black shiny

આજકાલ વધતા તણાવ અને જે-તે ખાવાની ખોટી આદતોને કારણે વાળ અકાળે સફેદ થઈ જતા દરેક અન્ય વ્યક્તિ માટે સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા અને સફેદ વાળ કાળા કરવા માટે, લોકો તેમના વાળમાં કેમિકલ હેર કલરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જો કે, આ રીત વાળના મૂળ નબળા થવા સાથે તે સંવેદી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સફેદ વાળ સંબંધિત કોઈ સમાન સમસ્યાથી પરેશાન છો, તો પછી આ શાકભાજીની છાલની આ આશ્ચર્યજનક રીતથી ધોળા વાળને કાળા કરી શકો છો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ