નોકરી / કોરોના કાળમાં GPSCની ભરતી પરીક્ષાઓનો સંભવિત કાર્યક્રમ જાહેર

Possible schedule of GPSC recruitment examinations announced

દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોનાના કારણે લગાવામાં આવેલા લોકડાઉનના કારણે દેશભરમાં સરકારી ભરતીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. જો કે હવે પ્રક્રિયાનો ફરી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે GPSC દ્વારા પરીક્ષાઓ નવેમ્બરથી શરૂ થાય તેવી સંભાવના છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ