વિકાસ! / પ્રદુષિત નદીઓમાં ગુજરાતનો નંબર પાંચમો, અમદાવાદની સાબરમતી સૌથી પ્રદૂષિત નદી

Polluted rivers Gujarat ranks 5th sabarmati top most

દેશભરમાં પ્રદૂષિત નદીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. દેશમાં પ્રદૂષિત નદીઓની સંખ્યાનો આંકડો 351એ પહોંચ્યો છે. કેન્દ્ર દ્વારા પ્રદૂષિત નદીઓના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં ગુજરાત પાંચમા નંબરે છે. ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત યાદીમાં સામેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ