કોણ હશે? / સાંસદ રામ મોકરીયાના રૂપિયા કોણે દબાવ્યા? વાયરલ પોસ્ટમાં લખ્યું 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે, નિયત ખરાબ

Political debate increased after MP Ram Mokaria social media post went viral

સાંસદસભ્ય રામ મોકરીયાની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતાં રાજકીય ચર્ચા વધી છે, પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ