બ્રિટેન / ઐતિહાસિક લંડન બ્રિજ પાસે ફાયરિંગ, પોલીસે ઘેરાબંધી કરી કહ્યું, કેટલાક ઘાયલ

police siege of london bridge after getting information about firing incident search operation continues

બ્રિટેનના પ્રખ્યાત લંડન બ્રિજમાં શુક્રવારે કથિત ફાયરિંગમાં ઘણા લોકોના ઘાયલ થવાના સમાચાર છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળની ઘેરાબંધી કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ