કાર્યવાહી / અમદાવાદના કૃષ્ણનગરમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડા: 11 ઝડપાયા, પતિના મૃત્યુ બાદ આર્થિક સહારો ન રહેતા રમાડતી જુગાર

Police raids on gambling in Krishnanagar Ahmedabad

Ahmedabad News: અમદાવાદની મહિલાએ પતિના મૃત્યુ બાદ શરૂ કર્યું જુગારધામ, પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને મહિલા સહિત 11 આરોપીઓને ઝડપી લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ