ભયજનક / સુરત : 15 દિવસમાં 65 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત, 236 લોકો વેક્સિન લીધા બાદ પણ થયા સંક્રમિત

police officer reported covid positive coronavirus in Surat

સુરતમાં કોરોનાનો કહેર વધુ વર્તાઈ રહ્યો છે. 236 લોકો રસી લીધા બાદ પણ કોરોના સંક્રમિત આવ્યા છે જ્યારે ફ્રન્ટલાઈનર વોરિયર્સ પણ સંક્રમિત થઈ રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ