સુરત / ઉતરાયણમાં પીવવાળાનો પ્લાન પોલીસે બગાડ્યો, 300 વિદેશી દારૂની બોટલ સાથે 3 ની ધરપકડ

Police foiled drinking plan in Uttrayan, arrested 3 with 300 bottles of  liquor

સુરત શહેરમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે જે દારૂના બુટલેગરો સક્રિય થઈ જતાં હોય છે. ત્યારે સુરત પોલીસે આવા જ ત્રણ બુટલેગરોને દારૂની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા છે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ