મહેસાણા / આરોપીની ધરપકડ કરવા ગયેલ પોલીસ પર હુમલો 

Police attacking the accused arrested

મહેસાણાના લાંઘણજ નજીકના ગામે આરોપીઓને પકડવા ગયેલ પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કરવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં આરોપીઓને ભગાડવામાં મદદગારી કરનાર ૧૫ જેટલા શક્શોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ