બનાસકાઠા / પેછડાલ ગામની સીમામાંથી પોલીસે ઝડપી પાડ્યો દારૂનો મોટો જથ્થો 

Police arrested a large amount of alcohol from the border of Pachadal village

રાજ્યમાં દારૂ બંધી હોવા છતાં છાસવારે દારૂ પકડાવાના સમાચારો સામે આવતા હોય છે અને સરહદી જીલ્લાઓમાં તો ખાસ વારે તહેવારે દારૂ પકડાય છે. બનાસકાંઠા રાજસ્થાનને અડીને આવેલો જીલ્લો છે, જ્યાં વધુ વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. જોઇએ સમગ્ર અહેવાલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ