ફોન ફાટ્યો / બોમ્બની જેમ ફાટ્યો આ ફોન, એવા ચીંથરા ઊડ્યાં કે જોઈને જ રૂંવાડા ઊભા થઈ જશે

poco m3 mobile blast incident took place in this budget smartphone poco respond see details

સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. પરંતુ થોડા સમય પહેલાં Xiaomi Mi 11 Lite 4G સ્માર્ટફોન ફાટ્યો હોવાના અહેવાલ સામે આવ્યાં હતા અને હવે Poco બ્રાન્ડના Budget Smartphone પોકો એમ3 ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ