આદેશ / પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી, કોર્ટનો નિર્ણય દરેકે માનવાનો રહેશેઃ SC

PM Or CM Every One Must Accept Decision Of Court

કેરળના સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના પાંચ સભ્યોની બંધારણ બેંચના નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટે ભારે વિરોધ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે કહ્યું છે કે જ્યારે કોઈ કોર્ટ ચુકાદો આપે ત્યારે તે દરેકને બંધનકર્તા હોય છે, પછી ભલે તે વડા પ્રધાન હોય કે મુખ્ય પ્રધાન.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x