ટ્રેન્ડિંગ / યન્ના રાસ્કલા...જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન MODIનો 'થલાઈવા' લૂક વાયરલ

pm narendra modi wears dhoti meet xi jinping mahabalipuram

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વખત અન્ન લૂક એટલે કે દક્ષિણ ભારતના ખાસ ડ્રેસ 'વેશ્ટી'(લુંગી)માં જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમ પહોંચ્યા છે. જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ