લોન્ચ / PM નરેન્દ્ર મોદી આજે લોન્ચ કરશે ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશન e-RUPI, જાણો આ પહેલથી શું થશે ફાયદો

pm narendra modi to launch new digital payment solution e rupi today see how it will benefit to everyone

PM નરેન્દ્ર મોદી આજે ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશન e-RUPI લોન્ચ કરશે. આ સિસ્ટમ લાગૂ થવાથી લીકેજની તમામ સમસ્યા ખતમ થશે અને પેમેન્ટ રીડિમ કરવા માટે ફિઝિકલ ઈન્ટરફેસની જરૂર નહીં રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ