પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

આગમન / PM મોદી પહોંચ્યા ગાંધીનગર, વહેલી સવારે માતાના આશીર્વાદ લઈ મા નર્મદાની પૂજા કરશે

PM narendra modi reaches ahmedabad for sardar sarovar narmada dam pooja

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે ત્યારે તેઓ ગુજરાત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી 10:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ